Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૨: ભાણવડ તાલુકા પંથકમાં બરડા જંગલ સફારીનો ધનતેરસથી આરંભ થયા પછી અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૭૦૦ થી વધુ પ્રવાસીઓએ જંગલ સફારીનો આનંદ માણ્યો હતો.
આ જંગલ સફારીનો આનંદ માણવા માટેના બે-ત્રણ દિવસ સુધીના એડવાન્સ બુકીંગ શરૂ થયા છે. દરરોજ આઠ પરમીટોમાં ચાર જીપ્સી ગાડીઓમાં પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
બરડા ડુંગરમાં કયારેક સિંહ પરિવાર, કયારેક દીપડા જેવા પ્રાણીઓ મુસાફરોને જોવા મળે છે તો અનોખી વનસ્પતિ તથા આયુર્વેદિક દવા વનસ્પતિ માટે પ્રખ્યાત બરડાનું જંગલ, ઝરણા, ધોધ, નદીના સાંનિધ્યમાંથી પસાર થતો સફારી રૂટ તથા ચોમાસામાં ૬૫ ઈંચ વરસાદ અહીં પડ્યો હોય લીલીછમ વનરાઈમ તથા વન્યજીવ અભ્યારણ્યમાં પ્રવાસીઓ આનંદ માણે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial