Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી

ઠંડી-ગરમી વચ્ચે ભેજનું પ્રમાણ ૬૮ ટકા

જામનગર તા. ૧રઃ જામનગરમાં અનુભવાતી ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુ વચ્ચે મંગળવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી અને અડધા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે પણ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રીથી વધુ રહેતા બપોરે આકરો તાપ અનુભવાયો હતો.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh