Advertisement
Author: નોબત સમાચાર

દ્વિતીય ટેસ્ટ ભારતની ટીમનો ૧૦૬ રનથી વિજય

વિશાખાપટ્ટનમ તા. ૫ઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં અંતિમ સમાચાર પ્રમાણે ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ ૨૯૨ રનમાં ઓલઆઉટ.

ઈંગ્લેન્ડે તેનો બીજો દાવ એક વિકેટે ૬૭ રનથી શરૃ કર્યો હતો. લંચ સુધીમાં તેની વધુ પાંચ વિકેટો પડી જતા લંચે ૬ વિકેટે ૧૯૪ રન થયા હતાં. લંચ પછી સ્ટોકસ આઉટ થઈ જતાં ઈંગ્લેન્ડનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. તેમ છતાં ઈંગ્લેન્ડના પૂૂછડીયા ખેલાડીઓ હાર્ટલી અને ફોકસે રકાસ અટકાવી શાનદાર અને લડાયક રમત રમી હતી. બન્ને વચ્ચે પપ રનની ભાગીદારી થઈ હતી. ફોકસ ૩૬ રને આઉટ થયો હતો. ભારત તરફથી અશ્વિને ૩, બુમરાહે બે, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ૧-૧ વિકેટો લીધી હતી.

છેલ્લા સમાચાર મુજબ ભારતેદ્વિતીય ટેસ્ટ મેચમાં ૧૬ર રનથી વિજય મેળવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh