Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા શહેરના બિસ્માર માર્ગોને નવા બનાવવાની કાર્યવાહી

ખંભાળીયા તા. પઃ દ્વારકા તથા સલાયા રોડ તરફથી પ્રવેશતા મોટા ખાડાવાળો રોડ હતો તે રસ્તો સલાયા રોડ રેલવે ફાટકથી સરકારી હોસ્પિટલ સુધીનો પૂર્ણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ખંભાળીયામાં પોરબંદર રોડ તરફથી ખંભાળીયામાં આવતા શહેરમાં બન્ને તરફનો ફોરટ્રેક રસ્તો તદ્દન જર્જરીત તથા ખાડાવાળો થઈ ગયેલો તે રસ્તો બનાવવાનું શરૃ થયું છે. જે થોડા સમયમાં પૂર્ણ થઈ જશે. ખંભાળીયામાં જામનગર તરફથી પ્રવેશતા રોડને સ્ટેશન રોડ સુધી બન્ને બાજુ નવો બનાવવાનું કાર્ય શરૃ થશે.

ખંભાળીયા સ્ટેશન રોડથી નગર ગેઈટ સુધીનું સી.સી. રોડ બનાવવાનું કાર્ય હાલ શરૃ થઈ ગયું છે. જે પૂર્ણ થયે શહેરમાં લગભગ તમામ રસ્તા રસ્તા નવા થઈ જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh