Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫ઃ જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત મૂળજીભાઈ બાવનજીભાઈ રાણપરીયા સેટેલાઈટ સમાજવાડીના ભૂમિ પૂજનનો સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, પૂર્વ પ્રમુખ ગંગદાસભાઈ પટેલ, મુળજીભાઈ રાણપરીયા, વિરજીભાઈ હીરપરા, ડો. વિનુભાઈ ભંડેરી, ધનજીભાઈ અજાણી, લવજીભાઈ વાદી, રંજનબેન ગજેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. એક લાખ ચોરસફૂટ વિસ્તારમાં આ સમાજવાડીનું નિર્માણ થશે. જેમાં એસી-નોન એસી હોલ, સેલર પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાઆરતી તથા કળશપૂજન કરવામાં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial