Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વરસે મિલકત ધારકોને બાકી કરવેરા ઉપર ૧૦૦ ટકા વ્યાજ માફીની યોજના અમલમાં હતી. જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મનપાને કરોડો રૃપિયાની આવક થઈ હતી. હજી પણ અનેક મિલકત ધારકો પાસેથી બાકી લહેણા છે. જો પ૦ ટકાના બદલે ૧૦૦ ટકા વ્યાજમાફીની યોજના ફરીથી અમલમાં મુકવામાં આવે તો મિલકત ધારકોને રાહત થશે અને મનપાને પણ આવક થશે. આથી વિરોધપક્ષના પૂર્વ નેતા આનંદભાઈ રાઠોડ બાકી લ્હેણા ઉપર ૧૦૦ ટકા વ્યાજમાફી આપવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial