Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના ધરમપુર ગામમાં મહાપ્રભુજી બેઠકની બાજુમાં વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાંથી મહિનાઓથી સેફ્ટી ટેન્કનું ગંદુ પાણી આ રસ્તા પર આવી રહ્યું છે. બાજુમાં આંગણવાડી ચાલુ હોય, નાના ભૂલકાઓ માટે આરોગ્ય માટે હાનિકારક છે તેમજ આજુબાજુમાં બેઠક તેમજ મંદિર હોય, અને મહિલાઓ તેમજ વૃદ્ધજનો દર્શને આવતા હોય, તેને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આરોગ્ય માટે ખતરા રૃપ છે. આ સમસ્યાના ઉકેલ માટે માંગણી ઊઠવા પામી છે. તંત્ર ક્યારે જાગશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial