Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનોગ્રાફી, કેસ પેપર, દવાબારી પર લાંબી લાંબી કતારોઃ
જામનગર તા. પઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડોકટર, સહાયક સ્ટાફ, સાધન સામગ્રી, અને જરૃરી સગવડનો અભાવના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે તબીબી અધિક્ષક સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
લોક વિચાર મંચના અધ્યક્ષ સહદેવ મકવાણા સહિતનાઓ દ્વારા આ રજુઆતમાં જણાવાયું છે કે, જી.જી. હોસ્પિટલમાં ડોકટર સહિતનો સ્ટાફ પૂરતો નથી. સાધનો પણ અપૂરતી સંખ્યામાં છે. સિનિયર ડોકટરોની હાજરી અપુરતી જોવા મળે છે. આથી દર્દીઓને પુરતી સારવાર મળતી નથી. સોનોગ્રાફી, કેસ પેપર દવાબારીમાં લાંબી કતારો જોવા મળે છે તેથી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial