Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિને પગમાં અને પત્નીને કમરમાં થઈ ઈજાઃ
જામનગરના રણજીતસાગર ડેમ પર ગઈકાલે સાંજે મોહિત પાંડે તથા તેમના પત્ની પ્રતિમાબેન ફરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે ચાર વર્ષનંુ તેમનું સંતાન પણ હતું. આ દંપતી ડેમના પાળા પાસે ઉભા હતા ત્યારે કોઈ રીતે પ્રતિમાબેન પાણીમાં પડી જતાં તેને બચાવવા માટે પતિ મોહિતે પણ પાણીમાં ભૂસકો માર્યાે હતો. માતા-પિતાને પડી જતાં જોઈ બાળકે પોક મૂકી હતી. કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા દોડી આવેલા ફાયરના જવાનોએ આ દંપતીને બહાર કાઢ્યું હતું. ત્યાં સુધી દંપતી ડેમના પાળા નીચે પથ્થરને પકડીને સ્થિર રહ્યંુ હતું. પડવાના કારણે મહિલાને કમરમાં તથા પતિને પગમાં ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial