Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માવો ખાવા કે ધુમ્રપાન પર પ્રતિબંધઃ
ખંભાળિયા તા. ૫ઃ ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈએ પોતાના હવાલાના પોલીસ મથકમાં પાન-મસાલો ન ખાવો કે ધુમ્રપાન ન કરવંુ તે પ્રકારનો અભિગમ અમલમાં મૂક્યો છે. કોઈ પોલીસકર્મી પર તેનો ભંગ કરતા મળી આવે તો રૃા.૨૦૦ દંડપેટે વસૂલવામાં આવી રહ્યા છે.
ખંભાળિયા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પીઆઈ એસ.વાય. ઝાલાએ પોલીસ સ્ટેશનમાં જ વ્યસનમુક્તિનો અનોખો અભિગમ શરૃ કર્યાે છે. તેઓએ પોલીસ સ્ટેશનમાં આવનાર મુલાકાતી પર ધુમ્રપાન કરવા અને પાન-મસાલો ખાવા પર પ્રતિબંધ મૂકયો છે. તે ઉપરાંત પોલીસ મથકમાં ફરજ બજાવતા કોઈ કર્મચારી પણ પાન-માવો ખાતા મળી આવે તો રૃા.૨૦૦ દંડપેટે વસૂલવામાં આવી રહ્યા છે. આમ, પોલીસ સ્ટેશન જ વ્યસન મુક્તિની પાઠશાળા બનતા આ અધિકારીઓ અભિગમ પ્રશંસનીય બની રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial