Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: માતુશ્રી ચાગબાઈ દામજી પ્રેમજી હુરબડા હાજાપરવાલા સ્થાપિત કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ, દ્વારા કચ્છી ભાનુશાળી સમાજના વર્ષ-ર૦ર૩-ર૪માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા કચ્છી ભાનુશાળી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ આવતીકાલે તા. ૧૭-૮-ર૪ ના સાંજે ૪ થી રાત્રે ૯ વાગ્યા સુધી પ૮, દિ.પ્લોટમાં આવેલ ઓધવ પાર્ટી પ્લોટ, કચ્છી ભાનુશાળી મહાજનવાડીમાં ધો. ૧ થી ૯ સુધીના વિદ્યાર્થીઓ તથા તા. ૧૮-૮-ર૪ ના સાંજે ૪ થી ૯ સુધી ધો. ૧૦ થી કોલેજ, ડિગ્રી, કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial