Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિને હાજર થવા હુકમઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક મહિલાએ મોરબીમાં રહેતા પતિ પાસેથી ચઢત ભરણપોષણ વસૂલવા અદાલતમાં અરજી કરી છે.
મોરબીના અફઝલ આમદ મીનાણીને અદાલતે દર મહિને ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો. તે રકમ ચઢત થઈને રૂ. ૯૭ હજાર થઈ જતાં તેના પત્ની મેરાજબેન મહંમદ મેતરે કોર્ટમાં અરજી કરી હતી. અરજી અન્વયે અદાલતે પતિ અફઝલ આમદને હાજર થવા હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial