Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોઃ
જામનગર તા. ૧૬: જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે કેટલાક સમયથી રખડતા રહેતા પચ્ચાસેક વર્ષના અજાણ્યા પ્રૌઢનું ગઈકાલે કોઈ બીમારીથી મૃત્યુ થયું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે. મૃતદેહની ઓળખ આપવા અનુરોધ કર્યાે છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે કેટલાક સમયથી રખડતા રહેતા પચ્ચાસેક વર્ષના એક પ્રૌઢ ગઈકાલે સવારે હોસ્પિટલ નજીકથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. તેની પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. પોલીસે નવાગામ ઘેડમાં આનંદ સોસાયટીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શમશેરઅલી શમસુલ હકનું નિવેદન નોંધ્યુ છે.
ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક શ્યામવર્ણ, પાતળો બાંધો ધરાવતા હતા. તેમના શરીર પર કાળા રંગનું પેન્ટ અને ગ્રે રંગનું ટી-શર્ટ ધારણ કરેલુ હતું. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન-૨૫૫૦૨૪૪ અથવા પીએસઆઈ કે.એન. જાડેજા ૯૮૭૯૫ ૮૧૬૬૭નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial