Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ બનાવવાનું અપાયું હતું કામઃ
જામનગર તા. ૧૬: ખંભાળિયાના વાડીનારની કોન્ટ્રાક્ટર પેઢીના સંચાલકનો ચેક પરતના કેસમાં છૂટકારો કરવામાં આવ્યો છે.
ખંભાળિયાના વાડીનારની જી.એન. એન્ટરપ્રાઈઝ નામની પેઢીવાળા ગની આમદ કાનાણી દ્વારા કુદરત એન્ટરપ્રાઈઝવાળા સુરેશ કરશનભાઈ માતંગને રોડનું કામ સોંપ્યું હતું. તેના પેટે રૂ. ૨,૧૦,૬૨૫ સુરેશભાઈએ લેવાના બાકી હતા. તેની ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની રાવ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે ગની આમદ તરફથી રોકાયેલા વકીલ ક્રિપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ, નાસીરખાન લોહાનીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial