Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવાર-સાંજ ઠંડીનો ચમકારો
જામનગર તા. ૬ઃ જામનગરમાં તાપમાનનો પારો ગઈકાલે દોઢ ડીગ્રી જેટલો નીચે તરફ સરકતા ઠંડીનું પ્રમાણ થોડું વધવા પામ્યું હતું. મહત્તમ તાપમાનનો પારો પણ બે ડીગ્રી ગગડ્યો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ર૮.પ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ ૯૬ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
આગલા દિવસે મહત્તમ તાપમાન ૩૦.પ અને ન્યુનત્તમ તાપમાન ર૦.પ ડીગ્રી નોંધાયું હતું. એટલે કે ન્યુન્ત્તમ તાપમાન દોઢ ડીગ્રી નીચે તરફ સરકતા ઠંડીનું પ્રમાણ થોડું વધુ રહ્યું હતું અને સવાર-સાંજ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સાથે જ મહત્તમ તાપમાનનો પારો પણ બે ડીગ્રી ગગડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial