Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં આગ લાગ્યાની યોજાઈ મોકડ્રીલ

જામનગરની જી.જી. હોસ્પિટલની પાછળ બનાવવામાં આવેલી નવી ઈમારતમાં આગ લાગ્યાની આજે વધુ એક વખત તંત્ર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગમાં ફોનથી આગ લાગ્યાની જાણ કરાયા પછી યુદ્ધના ધોરણે દોડી ગયેલી ફાયરના જવાનોની ટીમે આગને બુઝાવી નાખી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh