Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને
ખંભાળીયા તા. ૬ઃ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ભાણવડ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પ્રદુષણ અટકાવવા, સ્વચ્છતા જાળવવા, સિંચાઈ, પાણી પુરવઠો, માર્ગ વિભાગ, આરોગ્ય, વીજ વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી જરૃરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા સહિતના અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial