Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવો રસ્તો બનાવવાનો માર્ગ 'સાફ' થયોઃ
ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયા વિસ્તારના ધરમપુરમાં બે-બે વર્ષથી મંજુર થયેલો રસ્તો રસ્તાની બન્ને તરફ દુકાનો, ઘર, વંડી તથા દીવાલો બનાવી દેતા બે-બે વર્ષથી ગ્રાંટ પડતર હોય, તત્કાલીન જિલ્લા કલેકટર અશોક શર્મા તથા ડે. કલેકટર કે.કે. કરમટાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૃ તથા ટીડીઓ વોટડીયાએ ગ્રામ પંચાયત દ્વારા આ દબાણો ના હટાવી શકાતા પોલીસ પાર્ટી સાથે રાખીને કડક હાથે કાર્યવાહી કરીને રસ્તાને નડતરરૃપ તમામ દબાણો સાફ કરી દેતા હવે નવો રસ્તો બનવાનો માર્ગ 'સાફ' થયો છે !!
ખંભાળીયાના ધરમપુરમાં શરૃ કરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી સતત છ દિવસ સુધી ચાલી હતી. ગ્રામ પંચાયતે નોટીસો આપેલા ૮૦ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial