Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆતઃ
જામનગર તા. ૬ઃ હાલારના મોટા પાયે વીજચોરી પકડાતી રહી છે, જ્યારે વીજ કંપનીના જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠિયાએ રાજ્યના ઉર્જા મંત્રી અને ઉર્જા સચિવને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, નાના વીજ ગ્રાહકોને ત્યાંથી વીજચોરી પકડાય તો ફરિયાદ કરવાની ધમકી અપાય છે, જ્યારે મોટા પાયે પકડાતી વીજચોરીમાં તંત્ર કેમ ચૂપ થઈને બેસી જાય છે?
હકીકતે તો મોટી વીજચોરી પકડાય તો જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. મસમોટા ઉદ્યોગોમાં લાખોની વીજચોરી પકડાય ત્યાં શું પગલાં લેવામાં આવે છે? આ બાબતે કડક પગલાંની જોગવાઈ જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial