Advertisement
Author: નોબત સમાચાર

૧પ ફેબ્રુઆરીએ જામનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાશે

જામનગર તા. ૬ઃ જામનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આગામી તા. ૧પ-ર-ર૦ર૪ ના દિને બપોરે ૧ર વાગ્યે જિલ્લા પંચાયતના સભાગૃહમાં યોજાનાર છે.

આ ખાસ સામાન્ય સભામાં વર્ષ ર૦ર૩-ર૪ નું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ ર૦ર૪-રપ નું અંદાજપત્ર મંજુર કરવા બાબતે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત એજન્ડામાં બીનખેતી આકાર ઉપર જિલ્લા પંચાયતનો ઉપકર નાખવાનો મુદ્દો પણ સામેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh