Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ મામલતદાર કચેરીમાં
ખંભાળીયા તા. ૬ઃ ભાણવડ મામલતદાર કચેરીમાં ઈવીએમ જન જાગૃતિ કેન્દ્રની પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. યુવા મતદારો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી મામલતદાર કચેરી ભાણવડમાં ઈવીએમ જન જાગૃતિ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. આ તકે પ્રાંત અધિકારી કે.કે. કરમટા, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial