Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રામાણિકતાનું ઉદાહરણ
રાજકોટ-જામનગર રૂટની જીજે-૧૮-ઝેડ-૫૧૮૩ નંબરની એસટી બસમાં એક મુસાફર પોતાનો કિંમતી સામાન બસમાં ભૂલી ગયા હતા. આ બસમાં ડ્રાઈવર રાહુલસિંહ જાડેજા અને કન્ડક્ટર એન.જી. વાળા હતાં. તેમણે મુસાફરને શોધી તેમના કિંમતી માલ-સામાન પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. રૂ. ૫૫ હજારની કિંમતનું લેપટોપ અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેનો થેલો ધ્રોલથી મુસાફરી શરૂ કરનાર મહેશભાઈ વાઘેલા બસમાં ભૂલીને ચાલ્યા ગયા હતાં. બસ કન્ડક્ટરના ધ્યાનમાં આવતા તેમણે ડ્રાઈવર સાથે એટીઆઈ રાજેન્દ્રભાઈ ગોસાઈની ઉપસ્થિતિમાં મુસાફરને તેનો સામાન પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial