Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧ લાખ ૧૦ હજારનો ચેક પરત ફર્યાે:
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામી સામે રૂ.૧ લાખ ૧૦ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના નિલેશભાઈ નરશીભાઈ વાઘેલાએ પોતાના પરિચીત નિલેશ કિશોરભાઈ લીલાપરાને રૂ.૧ લાખ ૧૦ હજાર હાથઉછીના આપ્યા હતા. તે રકમ પરત આપવા નિલેશે લીલાપરાએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.
આ બાબતે નોટીસ આપ્યા પછી નિલેશભાઈ વાઘેલાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial