Advertisement
Author: નોબત સમાચાર

ભૂચરમોરીનો લોકમેળો રદ્

ધ્રોળમાં ૩૧/૮ થી ર૯ સુધી યોજાનાર

ધ્રોળ તા. ૩૧ઃ ધ્રોળમાં ભૂચરમોરી લોકમેળો તા. ૩૧-૮-ર૦ર૪ થી તા. ર-૯-ર૦ર૪ સુધી યોજાનાર હતો, પરંતુ ભારે વરસાદ તથા વાવાઝોડાની આગાહીના પગલે જાહેર સુરક્ષાને ધ્યાને લઈને ભૂચર મોરી લોકમેળો રદ્ કરવામાં આવ્યો હોવાનું ધ્રોળ નગરપાલિકા દ્વારા સત્તવારરીતે જાહેર કરવામાં આવ્યું છે.

આ મેળામાટે જે સ્ટોલધારકોએ સ્ટોલ લીધા છે તેમને ઓરીજિનલ પહોંચ નગરપાલિકામાં જમા કરવવાથી ભરેલી રકમ પરત આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh