Advertisement
Author: નોબત સમાચાર

ધોધમાર વરસાદ વચ્ચે બેડ અને આમરાની પરિસ્થિતિનું કૃષિમંત્રીએ કર્યું નિરીક્ષણ

જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકામાં નોંધાયો છે. જેમાં જામનગરના આમરા અને બેડ ગામો જળમગ્ન થયા છે ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન  વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તત્કાલિક અસરથી જામનગર આવી પહોંચ્યા હતાં અને અમારા અને બેડ ગામની અતિવૃષ્ટિમાં સર્જાયેલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ પાણીમાં ફસાયેલા હોય તેવા નાગરિકોનું રેસ્ક્યું, ફૂડ પેકેટ પૂરા પાડવા, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાવી બચાવ અને રાહત કામગીરી કરવા અંગે અધિકારીઓને સૂચન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh