Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેડૂતોને તત્કાળ વળતર આપવા રજુઆત

'આપ'ના જિલ્લા પ્રમુખનો મુખ્યમંત્રીને પત્રઃ

જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદથી થયેલ નુકસાન અંગે ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, જિલ્લામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન થયેલ છે. જમીનનું અને પાકનું ધોવાણ થયું છે. આથી લીલો દુકાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને નુકસાની માટે વળતર ચૂકવવું જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh