Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદથી જાન-માલને થયેલા ભારે નુક્સાનની માહિતી મેળવશેઃ
જામનગર તા. ૩૧ઃ જામનગર શહેર તથા જિલ્લામાં અતિભારે વરસાદથી જામનગર શહેરની જનતાના જાન-માલને ખૂબ મોટું નુક્સાન થયું છે.
જામનગર શહેરના પૂરગ્રસ્ત વિસ્તારો તથા અસરગ્રસ્તોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું આવતીકાલે તા. ૧-૯-ર૦ર૪ ના સવારે ૧૦ વાગ્યે સરકીટ હાઉસમાં આગમન થશે. ત્યારપછી જામનગર શહેરમાં વોર્ડવાઈસ મુલાકાત લઈ સરકીટ હાઉસ પરત ફરીને પત્રકારોને સંબોધન કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial