Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ જામનગરના સુમેર કલબ રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસ રિવર્સમાં આવી પાછળ ઉભેલી સ્કોર્પિયો સાથે ટકરાઈ પડતા મોટરમાં નુકસાન થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર શ્રીજીનગરમાં રહેતા સુમિતભાઈ ચંદુભાઈ પાનસુરીયા નામના બિલ્ડર ગઈ તા.૨૦ની બપોરે સુમેર કલબ રોડ પર એક ટ્રાવેલ્સની ઓફિસ નજીક જીજે-૧૦-ડીઆર ૩૪૫૬ નંબરની સ્કોર્પિયો સાથે આવ્યા હતા.
આ વેળાએ જીજે-૧૧-ડબલ્યુ ૮૧૧ નંબરની ખાનગી બસના ચાલકે પોતાની બસ રિવર્સમાં ચલાવી સ્કોર્પિયો સાથે અકસ્માત સર્જયો હતો. મોટરમાં નુકસાન થયાની સુમિતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial