Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અતિવૃષ્ટિથી નુકસાની વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત

જામ્યુકોના વિપક્ષના નેતા ધવલ નંદા દ્વારા

જામનગર તા. ૩૧ઃ જામનગરમાં અતિવૃષ્ટિના કારણે લોકોની માલ મિલકતને નુકસાન થયું છે. તેમને વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે જામનગરમાં ભારે વરસાદના કારણે સ્લમ વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરિણામે લોકોને વ્યાપક નુકસાન થયું છે. દુધાળા પશુના પણ મૃત્યુ થયા છે. લોકોને ઘરવખરી પણ ગુમાવવી પડી છે. આવા વિસ્તારોમાં સર્વે કરાવી અસરગ્રસ્તોને વળતર ચુકવવું જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh