Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૧ઃ ખંભાળીયા પંથકમાં પડેલા ભારે વરસાદને લીધે ખંભાળીયા તાલુકાના ગોઈંજ ગામ ફરતા પાણી ભરાતા ગામ વિખુટું પડી ગયું હતું. વીજળી, મોબાઈલ બંધ થઈ ગયા હતાં.
ભારે વરસાદને કારણે લોક ભાગીદારીથી બનેલા બે તળાવના પાળા તૂટતા ગામમાં પાણી ભરાયા હતાં. નિચાણવાળા વિસ્તારમાં સરપંચ ભરતભાઈએ વ્યવસ્થા કરી હતી.
ગોઈંજમાં સ્મશાન પાસે બાવળના વૃક્ષોના જંગલ જેવી સ્થિતિથઈ હોય ત્યાં દબાણને લીધે પાણી ગામમાં ભરાતા હોય તાકીદે દૂર કરવાની માંગણી પણ ગોઈંજના રહેવાસી જૈન અગ્રણી ભાવેશભાઈ હરિયા દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial