Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલમાં દ્વારકા જતા પદયાત્રિકો માટે મેગા કેમ્પ

ચંદ્રકાત કાનાબાર પરિવાર દ્વારા બાણુંગાર પાસે

જામનગર તા. ૧૮ઃ જામનગરના બાણુંગારના પાટીયા પાસે કાનાબાર ફાર્મ હાઉસ ગ્રેઈન માર્કેટના અગ્રણી ચંદ્રકાંત આર. કાનાબાર, રમાબેન સી. કાનાબાર પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા જતા પદયાત્રિકો માટે ચા-પાણી-છાસ-લચ્છી-સરબત-નાસ્તો-દવા-માલિશ વિસામાની ભવ્ય વ્યવસ્થા આ કેમ્પમાં કરવામાં આવી હતી. જેમાં ૪૦૦૦ થી વધુ પદયાત્રિકોએ લાભ લીધો હતો.

આ કેમ્પ માટે કાનાબાર પરિવારના દિનેશભાઈ, યોગેશભાઈ, નિતેશભાઈ, નીખિલભાઈ, સાગરભાઈ, કુ. દિશાબેન, મહિમાબેન, ભારતીબેન, સ્મિતાબેન, દર્શનાબેન તેમજ રાજકોટના જસુબેન દત્તાણી,વીનુભાઈ દત્તાણી, નિકુંજકુમાર દત્તાણી, બંસી દત્તાણી, પ્રિશા દત્તાણી, રમેશભાઈ રૂપારેલ તેમજ મિત્રમંડળે જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh