Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારને ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા
સુરેન્દ્રનગર તા.૧૮ઃ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વ્હેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા- માલવણ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માતમાં કુલ ત્રણ યુવકના કમકમાટીભર્યા મોત થયા હતાં. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતદેહોને કારની બોડી ચીરીને બહાર કઢાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial