Advertisement
Author: નોબત સમાચાર

રાજયમાં જીએમબીના ૪૩ કારકુનની બઢતી સાથે બદલી

જામનગર તા. ૧૮ઃ રાજ્યના ગુજરાત મેરી ટાઈમ બોર્ડના ફરજ બજાવતા ૪૩ સિનિયર કારકુનને મુખ્ય કારકુન સંવર્ગમાં બઢતી આપી બદલી કરવામાં આવી છે.

જામનગરમાં કે.બી. જાડેજાને જામનગરની કચેરીમાં જ હિસાબનીસની જગ્યા ઉપર, એ.એચ. શુભનીયાને ગાંધીનગર, ડી.એમ.વોરલીયાને જામનગરમાં બંદર નિરીક્ષક તરીકે ડી.એન. કણઝારીયાને જામનગરમાં જ નિરીક્ષક તરીકે, શ્રીમતી પ્રવિણાબેન એસ. ડામોરને જામનગરમાં કાર્ય. ઈજ. (ઓ) કચેરીમાં મુજબ કારકુન તરીકે કિરણબેન એસ. સુવાને પણ જામનગરમાં, ઓખાના એ.આર. સુમણીયાને ઓખાની કચેરીમાં હિસાબનીસ તરીકે, ઓખાના એસ.આઈ.ઓઝાને ઓખામાં બંદર નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh