Advertisement
Author: નોબત સમાચાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા 'યુથ ફોર ઈન્ડિયા' ફેલોશીપ પ્રોગ્રામ

નવી દિલ્હી તા. ૧૮ઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફાઉન્ડેશન, સ્ટેટ બેંક ગ્રુપના સીએસઆર દ્વારા એસબીઆઈ યુથ ફોર ઈન્ડિયા પ્રોગ્રામની ૧ર મી બેચ માટે ર૧ થી ૩ર વર્ષના યુવા વર્ગ માટે અરજીઓ માંગવામાં આવી છે.  ૧૩ મહિનાના આ પ્રોગ્રામમાં એજ્યુકેટેડ અર્બન યુથ, ગ્રેજ્યુએટ્સ તથા યુવા પ્રોફેશનલ્સ માટે સ્ટ્રકચર્ડ ઓપોર્ચ્યુનીટી ઓફર કરવામાં આવી છે. એસબીઆઈ યુથ ફોર ઈન્ડિયા ફેલોને ૧ર ડાઈવર્સ થેમેટીક એરીયામાં દેશના ૧૩ જેટલા રેવ્યુરેડ એનજીઓ સાથે કામ કરવાની તક મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh