Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં માલધારીના ઘેટાઓના ફૂડ પોઈઝનીંગથી સામૂહિક રીતે પ્રથમ પાંચ ઘેટા તથા પછી ચાર એમ નવ ઘેટા મૃત્યુ પામ્યા હતાં. બનાવ અંગે વિહિપના પ્રવિણસિંહ કંચવા તથા ભમબાપુ દ્વારા પશુપાલન વિભાગને જાણ કરાતા જિલ્લા પશુપાલન અધિકારી ડો. ગોરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશુ ડોકટર અતુલ પટેલ તથા સ્ટાફ દ્વારા તુરત દોડી જઈને મૃતક ઘેટાના નિકાલ તથા પી.એમ. અને બાકીના જે ફૂડ પોઈઝનીંગ થયેલ તેવા ૧૪ ઘેટાઓની સારવાર સમયસર કરાવીને તેમને બચાવી લેતા ગરીબ માલધારીને રાહત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial