Advertisement
Author: નોબત સમાચાર

સ્પાઈન સર્જરીના રાજકોટના નિષ્ણાત ડો. અમિષ સંઘવી જામનગરમાં મળી શકશે

દર મહિનાના ચોથા શુક્રવારે

રાજકોટ તા. ૧૯ઃ રાજકોટ શિવ હોસ્પિટલ, મહાપૂજા ધામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટના સ્પાઈન સર્જરીના નિષ્ણાત અમિષ સંઘવી જામનગરમાં શુક્રવાર તા. ૨૨-૦૩-૨૪ના તપાસ માટે આવશે.

કમર તેમજ ડોકનો દુખાવો, ગાદીની તકલીફ, ચાલવાની તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેક્ચર તથા પેરાલિસીસ, સાયટીકા, મણકાના ફ્રેક્ચર અને ટીબી, બાળકોના ખૂંધની તકલીફ માટે સ્થળ ઈમેજ પોઈન્ટ ડાયોગ્નોસ્ટીક, પહેલો માળ, અમરીશ કોમ્પ્લેક્ષ, ઈન્દિરા માર્ગ, જામનગરમાં મળશે. નામ લખાવા માટે ૦૨૮૮ ૨૬૭૩૩૮૮, વધુ માહિતી માટે ૭૪૮૬૮ ૫૭૭૫૦નો સંપર્ક કરવો. ડો. અમિષ સંઘવી દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં મળી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh