Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વકીલની હત્યાના સંદર્ભમાં
જામનગરના એડવોકેટ હારૃનભાઈ પલેજાની ગયા બુધવારે બેડી વિસ્તારમાં કુખ્યાત શખ્સોએ નિપજાવેલી હત્યા પછી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માગણી સાથે લાલપુર બાર એસો.ના સદસ્યોએ લાલપુરના પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial