Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૧૯ઃ સૌરાષ્ટ્ર કેલ્સાઈન બોકસાઈટ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિ. (સ્કેબલ) કંપની દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા પદયાત્રીઓ માટે ઝાંખર રોડ પર સેવા કેમ્પનું આયોજન તા. ૧૭-૩ થી તા.રર-૩ સુધી કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં પદયાત્રીઓ માટે દરરોજ સવારે ગાઠીયા-જલેબી સાંજે મીકસ ભજીયા તેમજ ચા-શેરડીનો રસ, બન્ને ટાઈમ બન્ને ટાઈમ ભોજન (અલગ અલગ મીઠાઈ સાથે), આરામ કરવાની વ્યવસ્થા, ડી.જે.ના સથવારે રાસ-ગરબા, તેમજ જરૃરી દવાઓ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પનું આયોજન કંપનીના ડિરેકટર શૈલેષભાઈ રાયચૂરા તથા કિશનભાઈ પાબારી અને જયભાઈ પાબારી અને દ્વારા સફળતા પૂર્વક અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial