Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯ઃ જામનગરના વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલભાઈ શેઠ(પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા- જામનગર)ના સહકારથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૧-૩ ને ગુરૃવારે સવારે ૯ થી ૧ર મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, ખાદી ભંડાર સામે,જામનગરમાં રાખવામાં આવ્યો છે.
જેમાં ડો. હિરાબેન જોષી, સર્વરોગનું નિદાન અને સારવાર કરશે. ડો. જયસુખ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ) અને તેમની ટીમ દાંતના દર્દોની તપાસ અને સારવાર કરશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ) મોકલવામાં આવશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા નટુભાઇ ત્રિવેદી (મો. 99980 95210) અને પ્રફુલભાઈ શેઠ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial