Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૮મી જુલાઈ સુધી
રાજકોટ તા. પઃ ટેકનિકલ કારણોસર, ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એકસપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસરથી ૮ જુલાઈ, ર૦ર૪ સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે.
જેમાં ટ્રેન નંબર ૧૯રપર ઓખા-વેરાવળ એકસપ્રેસ તાત્કાલિક અસરથી ૦૮-૭-ર૪ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં પ કલાક ૪પ મિનિટ મોડી એટલે કે ર વાગ્યે ઉપડશે. તેમજ ટ્રેન નંબર ૧૯રપ૧ વેરાવળ-ઓખા એકસપ્રેસ તાત્કાલિક અસરથી ૮-૭-ર૪ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં ૩ કલાક પપ મિનિટ મોડી એટલે કે ૩ વાગ્યે ઉપડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial