Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા આનુસાંગિક કામગીરી

જામનગરમાં અડધો ડઝન જેટલા કોલેરા પોઝિટિવ કેઈસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ જામનગર દોડી આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આનુસંગિક કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh