Advertisement
Author: નોબત સમાચાર

બર્ધન ચોક પાસેથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝબ્બે

રૂ. ૧૦,૫૬૦ની રોકડ કબજેઃ

જામનગર તા. પઃ જામનગરના બર્ધનચોક વિસ્તારમાંથી ગઈકાલે સાંજે પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લખતો પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આવેલી એક હોટલ નજીક એક શખ્સ ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતો હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હિતેશ સાગઠીયા, શૈલેષ ઠાકરીયાને મળતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.

રસના ચિચોડા પાસેથી સેતાવાડ નજીક શેઠ ફળીમાં રહેતો રોહિત વિઠ્ઠલભાઈ બોરસરા નામનો શખ્સ મળી આવ્યો હતો. તેના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ. ૧૦૫૬૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh