Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી પક્ષની દલીલો ગ્રાહ્યઃ
જામનગર તા. ૫: જામનગરના એક આસામી સામે રૂ. સાડા ત્રણ લાખના ચેક પરતની કરવામાં આવેલી ફરિયાદમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ભોઈવાડામાં રહેતા સુધીર લક્ષ્મણભાઈ જેઠવા પાસેથી રૂ. સાડા ત્રણ લાખ વસંતભાઈ શાંતિલાલ જેઠવાએ હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રવિ સોલંકી, મનિષ વશીયર, મેહુલ સોંદરવા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial