Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના એએસઆઈને વિદાયમાન

વયમર્યાદાના કારણે થયા ફરજનિવૃત્તઃ

સલાયા તા. ૫: સલાયાના આસી. સબ ઈન્સ. વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતાં તેઓનો વિદાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ દેવશીભાઈ પીપરોતર વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થતાં તેઓને વિદાયમાન આપવા સલાયા મરીન પોલીસ સ્ટાફે કાર્યક્રમ યોજ્યો હતો.

આ વેળાએ એસઆરડી, જીઆરડીના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવશીભાઈને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh