Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકાઃ
જામનગર તા. પઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં મેઘાડંબર વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ ટકા વધીને ૯ર ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણ અને પવનની ગતિ ઓછી રહેતા જનતાએ બફારાની અનુભૂતિ કરી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કી.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial