Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કોલેરાના કેઈસની સંખ્યા વધી રહી છે અને કેટલાક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો છે, ત્યારે જાણે જી.જી. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકો માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.જામનગરમાં ગત માસની ૧૪ તારીખે કોલેરાનો પ્રથમ કેઈસ નોંધાયા પછી ગઈકાલ સુધીના કુલ છ કેસ નોંધાયા હતાં જો કે તમામ છ દર્દીની તબીયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે ગઈકાલે વધુ એક બાળકને કોલેરા થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે બાળકો માટે ખાસ ૧૬ બેડનો અલાયદા વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોલેરા પાણી જન્યરોગ છે તે ઝડપથી ફેલાઈ શકે છે. શકય હોય ત્યાં સુધી પાણી કલોરીનવાળું અથવા ઉકાળીને પીવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial