Advertisement
Author: નોબત સમાચાર

મદદનીશ શિક્ષક સામે સખત કડક પગલા લેવા ઠરાવ કરાયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના

જામનગર તા. ૫: જામનગર મહાનગર-પાલિકાની સંચાલિત શિક્ષણ સમિતિની ખાસ સાધારણ સભા ગઈકાલે મળી હતી જેમાં સોશ્યલ મીડિયામાં બળાપો કાઢનાર મદદનિશ શિક્ષક સામે સખત પગલા લેવા ઠરાવ કરવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકનો મદદનીશ શિક્ષકે સોશ્યલ મીડિયામાં બળાપો ઠાલવી શાળાના અનેક મુદ્દે ચાલતી નબળાઈઓ અંગે વેદના વ્યકત કરી હતી. આ સિનિયર શિક્ષક સામે પગલા લેવા માટે ગઈકાલે ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આ શિક્ષક સામે નિયમ મુજબ સખત કડક પગલા લેવા હવે આ શિક્ષકને કારણદર્શક નોટીસ પાઠવાશે અને ત્યાર પછી કડક પગલા લેવાશે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh