Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાસરિયાને હાજર થવા હુકમઃ
જામનગર તા. ૪: જામનગરના દરેડમાં રહેતા એક યુવતીએ કલ્યાણપુરમાં વસવાટ કરતા સાસરિયા સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી વચગાળાનું ભરણ પોષણ માંગ્યંુ છે.
જામનગર નજીકના દરેડમાં રહેતા મિતલબેનના લગ્ન દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં હરીશભાઈ ચૌહાણ સાથે થયા પછી આ યુવતીને પતિ તેમજ સાસુ દેમાબેન, જેઠા નગાભાઈ, જેઠાણી લક્ષ્મીબેન, દેવુબેન મનસુખે ત્રાસ વર્તાવી બે વર્ષ પહેલાં કાઢી મુક્યા હતા.
હાલમાં પિયર રહેતા મિતલબેને અદાલતમાં ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી વચગાળાનું ભરણ પોષણ માંગ્યું છે. અદાલતે સાસરિયાઓને હાજર થવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ગૌતમ ગોહિલ, અંકિતા સંઘપાલ, નરેન કણઝારીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial