Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી વાતાવરણના પગલે તાપમાન ઘટ્યું:
જામનગર તા. ૧૧: જામનગરમાં વરસાદી વાતાવરણના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું, જેથી ગરમીમાં ઘટાડો થયો હતો. જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છાંટા પડવાનો દોર ચાલી રહ્યો છે. ગગનમાં મોટા ભાગે વાદળોનો જમાવડો જોવા મળે છે. વરસાદી વાતાવરણના પગલે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી, જ્યારે દોઢ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial