Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ની વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને ઓશવાળ સેન્ટરમાં યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મૂળુભાળ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, અશોકભાઈ લાલ, પ્રવિણસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ જાડેજા, જિ.પં. પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જીવણભાઈ કુંભરવડીયા, મેરગભાઈ ચાવડા, અન્ય હોદ્દેદારો, બેંકના સભાસદો, સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial